$CH_3-CH=CH_2 \xrightarrow[H^{+}]{CO + H_2O} CH_3-CH(COOH)-CH_3$ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    વુર્ટ્ઝ પ્રક્રિયા
  • B
    કોચ પ્રક્રિયા
  • C
    ક્લેમેન્સન રિડક્શન
  • D
    કોલ્બે પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ આલ્કલી સાથે જળવિભાજન પામીને એસિડ સમૂહ આપે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $V$ શોધો:
$CH_3-CH(CH_3)-COOH$ $\xrightarrow[H_3O^{+}]{LiAlH_4} I$ $\xrightarrow{PBr_3} II$ $\xrightarrow[ether]{Mg} III$ $\xrightarrow{CO_2} IV$ $\xrightarrow{H_3O^{+}} V$

Difficult
View Solution

આલ્કાઈલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ પર નોંધ લખો.

એક પ્રક્રિયામાં,$(CH_3)_2CHMgBr + CO_2$ $\xrightarrow[\text{dry ether}]{} A$ $\xrightarrow[dil. HCl]{H_2O} B$. ઉપરની પ્રક્રિયામાં નીપજ '$B$' શોધો.

જે સંયોજનમાંથી ફોર્મિક એસિડ બનાવી શકાતો નથી તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo